કોઈ પણ રીતે …


લોકો ગેરવ્યાજબી હોય છે,તર્ક હીન હોય છે ,સ્વાર્થી હોય છે ,
ચાહો તેમને , કોઈ પણ રીતે .

જો તમે દયાળુ હશો તો લોકો સ્વાર્થ સાધવાનો દોસ મૂકશે ,
દયાળુ બનો , કોઈ પણ રીતે .

જો તમે સફળ હશો તો કેટલાક ખોટા મિત્રો અને સાચા દુશ્મનો જીતશો,
સફળ બનો , કોઈ પણ રીતે .

આજે સારુ કરેલુ કાલે ભુલાઇ જશે,
સારા બનો , કોઈ પણ રીતે .

પ્રામાણિક અને નિખાલસપનુ તમને ટીકાપાત્ર બનાઈ શકે છે,
પ્રામાણિક અને નિખાલસ બનો , કોઈ પણ રીતે .

વર્ષોથી સર્જન કરેલી વસ્તુ પળમાં ટૂટી શકે છે ,
સર્જન કરો , કોઈ પણ રીતે .

અંતિમ પૃત્થક્કરણ તમારી અને પ્રભુ વચ્ચે હશે,
તમારી અને લોકો વચ્ચે નહિ હોય , કોઈ પણ રીતે .

5 thoughts on “કોઈ પણ રીતે …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s