આજ દિન ચ્ચડડેયા… તેરે રંગ વરગા…

આજે ઓફિસમા કામ કરી રહ્યો હતો. સોંગ સાંભળવાની ટેવ હોવાથી ઈયરફોન કાનમાં ખોસેલા હતા.
અચાનક જ ‘આજ દીન ચડડેયા’ સોંગ પ્લે થયુ. આમ તો આ સોંગ મને ગમે જ છે પણ, આજ પેહલા આ સોંગ ના શબ્દો આટલા અર્થપુર્ણ નથી
લાગ્યા. આજે કઈક અજબ જ નશો અને દિવાનગી અનુભવાઈ. કંપની માં યુ ટ્યુબ જોવાની મનાઈ
હોવા છતા બે વાર વીડિયો જોઈ જ લીધો. અત્યારે પણ ઍજ સોંગ સાંભળતા – સાંભળતા લખી
રહ્યો છુ. સોંગ વિષે વધુ કાઇ લખુ ઍ પેહલા ઍવુ ઈચ્છુ કે આપ પણ ઍક વાર આ સોંગ જોઈ લો.
કદાચ મારૂ લખાણ વધુ અસર કેરી જસે , અને આ ગીત મારી જેમ તમારા પણ મોસ્ટ ફેવૉયરિટ
સૉંગ્સ માં સામેલ થઈ જશે.

હરલિનની બસ ઍક ઝલક જોવા દિલ્લી થી કલકત્તા આવેલો  વીરસિંગ બેચેન
ચેહરા સાથે બાંકડા પર બેઠો હોય છે અને ઝારોખા માં થી હરલિન બહાર આવતા જ ગીત ની
શરૂઆત થાય છે .


આજ દિન ચ્ચડડેયા... તેરે રંગ વરગા... ફૂલ સા હૈ ખીલા આજ દિન 
રબ્બા મેરે દિન યે ના ઢલે.. વોહ જો મુઝે ખ્વાબ મે મીલે... 
ઉસે તૂ લગા દે અબ ગલે તેનુ દિલ દા વાસતા...

રબ્બા આયા દર પે યાર કે સારા જહાં છોડ છાડ કે ,
મેરે સપને સંવાર દે, તેનુ દિલ દા વાસતા...

તારી ત્વચા ના ગૉરા - ચીટટા રંગ જેવો આ દિવસ નો ઉઘાડ છે.ઍના ગળે મલાવી દે તને દિલ ના સોગંદ છે.ભગવાન ને પણ સોગંદ !!!! કોઈ આશિક જ આપી શકે...બંને ના ચેહરા પર ખુશી જોતા જે બને છે ...


બક્ષા ગૂનાહો કો, સુનકે દુઆઑ કો ,
રબ્બા પ્યાર હૈ તુને સબકો હી દે દીયા ,
મેરી ભી આહો કો સુણલે દુઆઑ કો ,

મુઝકો વો દિલા મૈને જિસકો હૈ દિલ દીયા. 
આસ વો, પ્યાસ વો... ઉસકો ડે ઇતના બતા.
વો જો મુઝે દેખ કે હસે પાના ચાહુ રાત દિન જિસે,
રબ્બા મેરે નામ કર ઉસે તેનુ દિલ દા વાસતા...

બંને વચ્ચે ઍક પણ શબ્દ ની વાત થતી નથી.
હા બ્લેક-ટી અને બૂંદી ની મીઠાઈ ની 
આપ-લે જરૂર થાય છે.વીરસિંગ અને હરલિનના 
ચેહરા પર ભવિષ્ય મા મળવાનો વિશ્વાસ 
અને ઍક બીજા માટેનુ કમિટમેંટ દેખાય છે.
પ્રેમ કરાવવો ભગવાન માટે તો રમત અને રોજનુ કામ છે તેમ પોતાની ગમતી વ્યક્તિ ની ભગવાન પાસે માંગણી કરે છે વીરસિંગ. ઍને ઍવુ છે કે ઍ કઈ નવુ નથી માંગી રહ્યો , બધાને તૂ આપે જે છે તો મને પણ આપ.

ગીતકાર ઈર્શાદ કામીલ ને ૧૦૦ માર્ક્સ્.

માંગા જો મેરા હૈ ,જાતા ક્યા તેરા હૈ ,
મૈને કૉનસી તુઝસે જન્નત માંગલી.. 
કૈસા ખુદા હૈ તૂ બસ નામ કા હૈ તૂ ,
રબ્બા જો તેરી ઇતની સી ભી ના ચલી .

ચાહિયે જો મુઝે , કર દે તૂ મુઝકો અતા 
જીતી રહે સલ્તનત તેરી , જીતી રહે આશિકી મેરી ,
દે દે મુઝે ઝિંદગી મેરી ,તેનુ દિલ દા વાસતા... રબ્બા આયા દર પે યાર કે સારા જહાં છોડ છાડ કે ,
મેરે સપને સંવાર દે, તેનુ દિલ દા વાસતા... 
આજ દિન ચ્ચડડેયા... તેરે રં..ગ... વરગા... 
આજ દિન ચ્ચડડેયા... તેરે રં..ગ... વરગા... 
આજ દિન ચ્ચડડેયા... તેરે રંગ... વરગા... દિન ચ્ચડડેયા... 
તેરે રં..ગ... વરગા...
આજ દિન ચ્ચડડેયા... 

ભગવાન ને ઍના વિષે મેહણ - ટોણા પણ મારે છે, કે જો તૂ આટલુ ના કરી શકે તો ભગવાન શેનો કહેવાય .અને છેલ્લી વાર પ્રેમ ની ભીખ માંગતો હોય તેમ આવુ પણ કહે છે કે , તારુ રાજ સલામત રેહશે.ભગવાન ને પણ આશીર્વાદ ની લાલચ તો જેનયૂયિન પાગલ આશિક જ આપી શકે.

તા. ક. : મૂવી ડાઉનલૉડ કરવા મુક્યુ છે . સ્વભાવિક છે કે ફરી જોવુ જે પડે ને. અને સાલુ સોંગ તો       રીપીટ પર હતુ ખબર નઈ કેટલી વાર વાગી ગયુ હશે

 
 
 
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s