ખ્વાજા મેરે ખ્વાજા દિલ મે સમાજા

શાહો કા શાહ તૂ ,અલી કા દુલારા, ખ્વાજા મેરે ખ્વાજા દિલ મે સમાજા. અને બેકસો કી તકદીર... તુને હૈ સવારી... મનમાં કઈંક આવીજ કડી યાદ આવી અને મે મારા મિત્રો ને અજમેર તેમની સાથે ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તી ની દરગાહ પર આવાની હા ભણી. તારીખ નક્કી થઈ ૨૪ ,૨૫ ,૨૬ ફેબ્રુવરી ,૨૦૧૨. અને કઈ પણ વધારે પ્લાંનિંગ … Continue reading ખ્વાજા મેરે ખ્વાજા દિલ મે સમાજા

આજ દિન ચ્ચડડેયા… તેરે રંગ વરગા…

આજે ઓફિસમા કામ કરી રહ્યો હતો. સોંગ સાંભળવાની ટેવ હોવાથી ઈયરફોન કાનમાં ખોસેલા હતા. અચાનક જ 'આજ દીન ચડડેયા' સોંગ પ્લે થયુ. આમ તો આ સોંગ મને ગમે જ છે પણ, આજ પેહલા આ સોંગ ના શબ્દો આટલા અર્થપુર્ણ નથી લાગ્યા. આજે કઈક અજબ જ નશો અને દિવાનગી અનુભવાઈ. કંપની માં યુ ટ્યુબ જોવાની મનાઈ હોવા … Continue reading આજ દિન ચ્ચડડેયા… તેરે રંગ વરગા…

ચલતી હે ક્યા નૌ સે બારાહ

ના ના, હુ કોઈ છોકરીને મૂવી જોવા આવનુ નથી પુછી રહયો . થોડાક વર્ષો પેહલા Single Screen theater (સોરી આનુ ગુજરાતી નથી આવડતુ) માં મૂવી જોવુ કેટલુ સરળ હતુ.દિવસ માં ફક્ત ચાર શૉ .બાલ્કની કે સ્ટોલ ની ટીકીટ માંગો અને ૨૦ સેકેંડ માં ટીકીટ તમારા હાથમાં .પણ આજે Multiplex (સોરી આનુ પણ ગુજરાતી નથી આવડતુ) માં મૂવી જોવુ ઍટલુ સરળ નથી રહ્યુ. … Continue reading ચલતી હે ક્યા નૌ સે બારાહ

પપ્પા ( મારા સુપરહીરો )

તે હવા મા ઉડી નથી શકતા, તેમના હાથમાંથી જાળુ નથી નીકળતુ , તે ઍક ઈમારત પરથી બીજી ઈમારત પર કુદી નથી શકતા,તે બંદુક ની ગોળી થી પણ ઝડપથી દોડી નથી શકતા.તો પણ ...... તે મારા સુપરહીરો છે . જી હા ... મારા પપ્પા મારા સુપરહીરો છે. બાળપણથી લઈને અત્યાર સુધી મે ઍમને અમારા સુખ માટે … Continue reading પપ્પા ( મારા સુપરહીરો )