કોઈ પણ રીતે …

લોકો ગેરવ્યાજબી હોય છે,તર્ક હીન હોય છે ,સ્વાર્થી હોય છે , ચાહો તેમને , કોઈ પણ રીતે . જો તમે દયાળુ હશો તો લોકો સ્વાર્થ સાધવાનો દોસ મૂકશે , દયાળુ બનો , કોઈ પણ રીતે . જો તમે સફળ હશો તો કેટલાક ખોટા મિત્રો અને સાચા દુશ્મનો જીતશો, સફળ બનો , કોઈ પણ રીતે . … Continue reading કોઈ પણ રીતે …